માર્ચ 14, 2025 1:01 પી એમ(PM)
તામિલનાડુનાં બજેટમાં રૂપિયાનું પ્રતીક બદલવા બદલ મુખ્યમંત્રી સ્ટાલિનની આકરી ટીકા
તામિલનાડુમાં બજેટમાં રૂપિયાના પ્રતિકને બદલવાના ડીએમકેના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની ચારેકોરથી ટીકાઓ થઇ રહી છે..કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન દ્વારા...