જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો
ભાજપનાઅધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે આરોપ લગાવ્યો હતો કેકોંગ્રેસનો ઇતિહાસ એવા તમામ દળોને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે જેઓ નબળા ભારતનેઇચ્છે છે. શ્રી નડ્ડાએ કોંગ્રેસન...