ડિસેમ્બર 28, 2024 7:19 પી એમ(PM)
આગામી 10થી 16મી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે એશિયાઈ ફિલ્મ મહોત્સવ
એશિયાઈ ફિલ્મ મહોત્સવ આગામી 10થી 16મી જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે. આ ફિલ્મ મહોત્સવમાં પસંદ કરાયેલી 61 ફિલ્મો અંધેરી, સાયન અને થાણેમાં મૂવી મેક્સ સિનેમા હોલ ખાતે દર્શાવવામાં આવશે. આ પ્રસંગ...