જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM)
મુંબઈ-નાસિક હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત અને 14 ઘાયલ
આજે સવારે મુંબઈ-નાસિક હાઇવે પર શાહપુર ખાતે એક લક્ઝરી બસ, કન્ટેનર ટ્રક અને ટેમ્પો એમ ત્રણ વાહનો અથડાતાં ત્રણ મુસાફરોના મોત અને 14 ઘાયલ થયા હતા. ડ્રાઇવર અને અન્ય મુસાફરો સહિત ઘાયલોને શાહપુરના પ્...