જાન્યુઆરી 15, 2025 1:20 પી એમ(PM)
ઉત્તર કોરિયાએ પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી
ઉત્તર કોરિયાએ આજે પૂર્વ સમુદ્ર તરફ અનેક ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલો છોડી. દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ઉત્તર કોરિયાના જગાંગ પ્રાંતના કાંગગ્યે વિસ્તારમાંથી છોડ...