ડિસેમ્બર 28, 2024 6:57 પી એમ(PM)
ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ અને સુપર લીગની મેચનું આયોજન
ગુજરાત સ્ટેટ ફૂટબાલ એસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ અને સુપર લીગની મેચ રમાઇ રહી છે. આજે રમાયેલ મેચોમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશિપમાં ઇન્કમટૅક્સની ટીમે એસએજી એફએને પરાજય આપ્યો હતો. જ્યારે ...