જાન્યુઆરી 15, 2025 2:00 પી એમ(PM)
મણિપુર: કાંગપોક્પીમાં શોધ અભિયાન દરમિયાન હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા
મણિપુરમાં અલગ અલગ કાર્યવાહીમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ બુધવારે કાંગપોક્પી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં શોધ અભિયાન શર...