જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM)
પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે
પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે. આજે સવારે સાડા આઠ વાગ્યે કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું ...