જાન્યુઆરી 26, 2025 2:00 પી એમ(PM)
લક્ષદ્વીપ: સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું
લક્ષદ્વીપમાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસકના સલાહકાર સંદીપ કુમારે રાષ્ટ્રધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય અનામત પોલીસ દળ -સીઆરપીએફ, ઈન્ડિયા રિઝર્વ બટાલિયન, લક્ષદ્વીપ પોલ...