જાન્યુઆરી 26, 2025 1:48 પી એમ(PM)
નાગાલૅન્ડમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાજ્યપાલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સંબોધન કર્યું
નાગાલૅન્ડમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજ્યપાલ લા. ગણેશન રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોને સંબોધિત કર્યા. ગઈકાલે શ્રી ગણેશને લોકોને સંબોધતા દેશના વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. ...