જાન્યુઆરી 26, 2025 6:06 પી એમ(PM)
ભારતીય સરહદી સુરક્ષાદળે કચ્છ સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો
કચ્છ સરહદેથી ભારતીય સરહદી સુરક્ષાદળે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે બીએસએફ દ્વારા ચલાવાયેલા આ વિશેષ અભિયાનમાં પાકિસ્તાની નાગરિકને પકડી લેવાયો હત...