ઓગસ્ટ 22, 2024 7:40 પી એમ(PM)
વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ – JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ
વકફ સુધારા વિધેયક 2024 માટેની સંયુક્ત સંસદિય સમિતિ - JPCની પહેલી બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. ભાજપના સાંસદ જગદમ્બિકા પાલના અધ્યક્ષપદે રચાયેલી JPCમાં 31 સાંસદો છે. આ પૈકી 21 સાંસદો લોકસભાના અને 10 સાંસદ...