જાન્યુઆરી 15, 2025 1:41 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીર: રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના બુધલ તાલુકાના બધાલ ગામમાં એક રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોના મોત નિપજ્યા છે. ડિસેમ્બર 2024 થી મૃત્યુઆંક વધીને 14 થયો છે. મુખ્ય સચિવ અટલ ...