ડિસેમ્બર 30, 2024 6:30 પી એમ(PM)
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISRO આજે રાત્રે શ્રી હરિકોટા થી બે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરશે.જેને સ્પેડેક્સ મિશન તરીકે ઓળખવવામાં આવે છે. બે ઉપગ્રહો, SDX-01,ને ચેઝર અને SDX-02,ને લક્ષ્ય તરીકે ઓળખવામાં આવે છે...