માર્ચ 26, 2025 7:45 પી એમ(PM)
IPL ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો
ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મૅચ રમાઈ રહી છે. આસામના ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થયેલી મૅચમાં કોલકાતા નાઈટ ર...