ઓગસ્ટ 26, 2024 3:37 પી એમ(PM)
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ, INS મુંબઈ આજે ત્રણ દિવસની મુલાકાતે કોલંબો પહોંચ્યું હતું, જ્યાં INS મુંબઈની શ્રીલંકાની પ્રથમ મુલાકાત દરમ્યાન શ્રીલંકા નૌકાદળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હત...