ડિસેમ્બર 14, 2024 5:53 પી એમ(PM)
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ઇન્ડોનેશિયા પહોંચ્યા
ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આજે ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. તેઓ ઇન્ડોનેશિયાના સંરક્ષણમંત્રી, ઇન્ડોનેશિયાની સેનાના કમાન્ડર અને અન્ય ઉચ્ચ અધિકારી...