ઓગસ્ટ 16, 2024 2:15 પી એમ(PM)
IMAએ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરની હત્યાના વિરોધમાં 24 કલાકની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી
ભારતીય તબીબી સંઘ-IMA એ કોલકાતાની સરકારી આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર કથિત દુષ્કૃત્ય અને હત્યાના વિરોધમાં આવતીકાલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે દેશવ્યાપી ...