ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM)
IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક...