જાન્યુઆરી 7, 2025 9:52 એ એમ (AM)
રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ MPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ -HMPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યમાં વાઇરસ સંબંધિત કેસનાં નિદાન માટે રાજ્યની જિલ્લા હોસ્પિટલથી માંડીને મેડિકલ ક...