નવેમ્બર 28, 2024 9:30 એ એમ (AM)
ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.
ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમન્ત સૉરેન આજે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવર બપોરે ચાર વાગ્યે રાંચીના મોરહાબાદી મેદાનમાં શ્રી સોરેનને પદ અને ગુપ્તતાના...