ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)

ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોક...

ડિસેમ્બર 28, 2024 7:04 પી એમ(PM)

BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સાત દિવસના રિમાન્ડ પર

BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને આજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ આપ્યાં હતા. રિમાન્ડ મંજૂર થયા બાદ તેને સીઆઇડી ક્રાઇમની ઓફિસે પરત લવાય...

ડિસેમ્બર 28, 2024 5:50 પી એમ(PM)

લોથલ: CM ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોથલ ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ, NMHCની કાર્યપ્રગતિની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિય...

ડિસેમ્બર 28, 2024 5:37 પી એમ(PM)

તહેવારોમાં સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો

સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો છે. ક્રિસમસ અને 31ના મીની વેકેશનને લઈને જગવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને સિંહોના રહેઠાણ એવા સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પ્ર...

ડિસેમ્બર 14, 2024 6:33 પી એમ(PM)

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું

રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં આજે લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલી લોક અદાલતમાં બેન્કિગ, ફાઈનાન્સ, અકસ્માત વીમા કંપનીના કલેઈમ, RTO મ...

ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM)

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચ આજે બ્રિસ્બનમાં શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં આજથી શરુ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત 13 ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં વિના વિકેટે 28 રન નોં...

ઓક્ટોબર 6, 2024 7:45 પી એમ(PM)

આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય

રાજ્યમાં આવતીકાલથી 15મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. વર્ષ 2001માં સાતમી ઑક્ટોબરે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સ...

ઓક્ટોબર 6, 2024 7:29 પી એમ(PM)

બનાસકાંઠા: સૂઈગામમાં બુટ કેમ્પનું સમાપન, વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમથી માહિતગાર કરાયા

બનાસકાંઠાના સૂઈગામ ખાતે ગુજરાત પ્રવાસન અને સરહદ સુરક્ષા દળ-BSF દ્વારા આયોજિત ત્રણ દિવસીય બુટ કેમ્પનું આજે સમાપન થયું. આઠમા તબક્કાની આ શિબિરમાં રાજસ્થાનની એક શાળાના 19 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હ...

ઓક્ટોબર 6, 2024 7:25 પી એમ(PM)

મહીસાગર: ATM ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 4 લોકોની ધરપકડ; 3.85 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

મહીસાગર જિલ્લામાં ATM કાર્ડની અદલા બદલી કરી લોકો સાથે છેતરપિંડી કરનારા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડી 3 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંતરામપુરથી લુણાવાડા તરફ એલસીબીની ટીમે પેટ્...

ઓક્ટોબર 6, 2024 7:07 પી એમ(PM)

ડાંગ: સુબિરમાં આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા ખાતે નીતિ આયોગના ત્રિ-માસિક “સંપૂર્ણતા અભિયાન”નું સમાપન થયું છે. આ ત્રણ મહિના દરમિયાન તમામ વિભાગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે 3, પોષણ ક્ષેત્રના એક, ખેતીવાડીના એક, જિલ્લ...