જાન્યુઆરી 26, 2025 2:07 પી એમ(PM)
પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા ઝલક જોવા મળી
નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને સૈન્ય તાકાતની ઝલક જોવા મળી હતી. આ પરેડમાં ગુજરાતની ‘સ્વર્ણિમ ભારત- વારસા અને વિકાસ’ની ઝાંખી જોવા મળી. જ્ય...