જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM)
જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી.
બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કરચોરી કરતાં કેટલાંક વેપારીઓ સામે તપાસ કરતાં તેમની પાસેથી ૯ કરોડ ૧૧ લાખની કરચોરી પકડાઈ છે. GST વિભાગ...