ડિસેમ્બર 10, 2024 10:05 એ એમ (AM)
રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી
રાજ્ય વસ્તુ અને સેવા કર એટલે કે, GST વિભાગે અમદાવાદની એક ખાનગી કંપનીની 2 કરોડ 50 લાખ રૂપિયાથી વધુની કરચોરી ઝડપી પાડી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, GST વિભાગે ગત 5 ડિસેમ્બરે અમદાવાદમાં ક...