જાન્યુઆરી 29, 2025 3:16 પી એમ(PM)
ગુજરાત જાહેર સેવા આયોગ GPSCનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું
ગુજરાત જાહેર સેવા આયોગ GPSCનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વિવિધ કેડરની એક હજાર 751 ભરતીમાં 160 ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ-2ની 300 જગ્યાઓ, રાજ્ય વે...