ઓક્ટોબર 11, 2024 1:55 પી એમ(PM)
બિહાર: પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો મ...