જાન્યુઆરી 26, 2025 6:29 પી એમ(PM)
જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો, આકાશમાં બનાવ્યો ત્રિરંગો
76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જામનગરમાં ભારતીય હવાઈ દળે એર શો યોજ્યો. જેમાં સૂર્યકિરણ ટીમે રંગીન ધુમાડાથી આકાશમાં ત્રિરંગો બનાવ્યો. હવાઈ દળના 9 વિમાનોએ કરતબો કરતાં આકાશ ત્રિરંગાના રંગે ર...