જાન્યુઆરી 3, 2025 8:25 પી એમ(PM)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા હવે દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ ગઈ છે.ડિસેમ્બર મહિનામાં દેશની તમામ 122 પેન્શન ચૂકવણી પ્રાદેશિક કચેરીઓમાં નોંધાય...