જાન્યુઆરી 23, 2025 1:54 પી એમ(PM)
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ આજે જાહેર સભાઓને સંબોધશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદ...