ડિસેમ્બર 19, 2024 8:17 એ એમ (AM)
ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.
ED એ હેલીઓસ ટ્યુબેલોય પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની 19 કરોડ 37 લાખ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે.બેન્ક ઓફ બરોડાના ડીજીએમ દ્વારા સીબીઆઇ અને એસીબી ગાંધીનગરમાં આ કંપની સામે ફરિયાદ નોંધાવવામાં આવ...