સપ્ટેમ્બર 5, 2024 10:31 એ એમ (AM)
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કા હેઠળ ઉમેદવારો 12 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. નામ...