માર્ચ 25, 2025 2:25 પી એમ(PM)
ન્યુઝીલેન્ડમાં આજે રિવર્ટન દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો
ન્યુઝીલેન્ડમાં આજે રિવર્ટન દરિયાકાંઠે 6.8 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. 10 કિલોમીટરની ઊંડાઈએ આવેલા ભૂકંપની તીવ્રતા શરૂઆતમાં 7 નોંધવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થા...