માર્ચ 9, 2025 8:06 પી એમ(PM)
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત કાર્યવાહીમાં ગયા શુક્રવારે માલદીવ તરફ જઈ રહેલા ટગ-બાર્જ જહાજમાંથી 33 કરોડ રૂપિયાની કિંમતનું 29.954 કિલોગ્રામ હાશિષ તેલ જપ્ત કર્યું.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત કાર્યવાહીમાં ગયા શુક્રવારે માલદીવ તરફ જઈ રહેલા ટગ-બાર્જ જહાજમાંથી 33 કરોડ રૂપિયાની કિંમતનું 29.954 કિલોગ્રામ હાશિષ તેલ જ...