જાન્યુઆરી 26, 2025 1:37 પી એમ(PM)
બાંગ્લાદેશ: ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
બાંગ્લાદેશના ઢાંકામાં આજે ભારતીય ઉચ્ચ આયોગ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ભારતીય સમુદાયનું સ્વાગત કરી પ્રજ...