ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM)
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે.
દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. સલમતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સાંજે ૬ વાગ્યા સુધી આ મતદાન થશે. દિલ્હીની 70 બેઠક માટે ૬૯૯ ઉમેદવારો માટે એક ...