જાન્યુઆરી 15, 2025 6:16 પી એમ(PM)
ડાંગ: પોષણ ઊડાન–2025 કાર્યક્રમ યોજાયો, કિશોરીઓને તલના લાડુનું વિતરણ કરાયું
ડાંગ જિલ્લાની આંગણવાડીઓમાં પોષણ ઊડાન–2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લાભાર્થીઓમાં પોષણ અંગે જાગૃતતા લાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉડાન કાર્યક્રમની શરૂઆત કરવામા...