જુલાઇ 29, 2024 2:50 પી એમ(PM)
રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા
રાષ્ટ્રીય પરિક્ષા એજન્સી-એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટ- CUET યુજી 2024નાં પરિણામ જાહેર કર્યા છે. દેશભરમાં કુલ 14 લાખ 99 હજાર ઉમેદવારોએ 2024-25નાં શૈક્ષણિક સત્ર માટે 283 કેન્દ્રીય, રાજ્ય અને ભાગ લ...