સપ્ટેમ્બર 26, 2024 2:21 પી એમ(PM)
કેન્દ્રિય ધોરણ નિયંત્રણ સંસ્થા- CDSCO એ પોતાના માસિક અહેવાલમાં 50 દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહિં હોવાનું જણાવ્યું
કેન્દ્રિય ધોરણ નિયંત્રણ સંસ્થા- CDSCO એ પોતાના માસિક અહેવાલમાં 50 દવાઓને યોગ્ય ગુણવત્તાવાળી નહિં હોવાનું જણાવ્યું છે. આના લીધે પેરાસિટામોલ, વિટામીન ડી-3, જેવી 50 દવાઓના ઉપયોગ અંગે ચિંતા ઉભી થઈ છે. ...