નવેમ્બર 22, 2024 7:03 પી એમ(PM)
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEએ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, CBSEએ સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે મેરિટ શિષ્યવૃત્તિ યોજના માટે પાત્ર વિદ્યાર્થીઓ પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે. જેમણે 2024 માં CBSEમાંથી ધોરણ 10 પાસ કર્યું હો...