ફેબ્રુવારી 25, 2025 8:15 પી એમ(PM)
CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBIએ ગેઇન બિટકોઇન ક્રિપ્ટો કરન્સી કૌભાંડના સંદર્ભમાં દેશભરમાં 60 થી વધુ સ્થળોએ વ્યાપક દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા સ્થળોને લક્ષ્ય બનાવીને, દિ...