ઓક્ટોબર 18, 2024 10:58 એ એમ (AM)
કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ- CBDT એ આવકવેરા અધિનિયમ હેઠળ ગુનાઓ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી
કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ- CBDT એ આવકવેરા અધિનિયમ હેઠળ ગુનાઓ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આ નવી માર્ગદર્શિકા અનિર્ણીત અને નવી અરજીઓ પર લાગ પડશે. તેનો હેતુ વર્તમાન વિવિધ માર્...