ફેબ્રુવારી 27, 2025 8:22 પી એમ(PM)
દિલ્હી વિધાનસભાની જાહેરહિસાબ સમિતિ અગાઉની AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે
દિલ્હી વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ગત AAP સરકારની આબકારી નીતિ પરના CAG રિપોર્ટની તપાસ કરશે. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2021માં લાગુ કરાયેલી શરાબ નીતિથી સરકારી તિજોરીને બે હજાર કરોડ રૂપિયાથી વ...