માર્ચ 4, 2025 7:01 પી એમ(PM)
ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું
ભુજના સરહદી વિસ્તાર ખાવડા નજીકના કુરન ગામમાં BSFની 85મી બટાલિયને સિવિક એક્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુરન ગામની પ્રાથમિક શાળાને 1 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના ફર્ન...