નવેમ્બર 9, 2024 7:41 પી એમ(PM)
ચાલુ નાણાંકીય વર્ષમાં MSMEને છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક અપાયો
કેન્દ્ર સરકારે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો–MSMEને ચાલુ નાણાંકીય વર્ષમાં પોણા છ લાખ કરોડ રૂપિયાનો ધિરાણ આપવાનો લક્ષ્યાંક આપ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે બેંગલુરૂમાં ...