ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM)
BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિયુક્તિ કરી
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા-BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિવૃત્તિ કરી છે. બોર્ડના કાર્યકારી પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભ...