જાન્યુઆરી 26, 2025 7:18 પી એમ(PM)
USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા
યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ, USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા છે. બાંગ્લાદેશમાં તેના તમામ અમલીકરણ ભાગીદારોને મોકલવામાં આવેલા પત્રમાં, યુએસ દાતા ...