માર્ચ 18, 2025 3:17 પી એમ(PM)
આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય એરપોર્ટ બનાવાની કામગીરી શરૂ
આંતરરાજ્ય પ્રવાસનને વેગ આપવાના હેતુથી દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આંતરરાજ્ય હવાઈ મથક બનાવાની કામગીરી શરૂ કરાઇ છે. આજે વિધાનસભામાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહરાજપૂતે જણાવ્યું ક...