ડિસેમ્બર 28, 2024 3:24 પી એમ(PM)
અરવલ્લી: છારાનગરમાં નશો કરીને વાહનો ચલાવતા લોકો સામે કાર્યવાહી
રાજ્ય પોલીસ દ્વારા નશો કરીને વાહનો ચલાવતા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા એલસીબી સહિતની અલગ અલગ ટીમ દ્વારા મોડાસા તાલુકાના છારાનગર ખાતે તપાસ ...