ફેબ્રુવારી 2, 2025 8:32 એ એમ (AM)
બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે.
બાગાયતી પાકની વિદેશમાં નિકાસ કરવા માગતા ખેડૂતો કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળ એટલે કે, APEDAની વેબસાઈટ પર નોંધણી કરાવવી જરૂરી છે. ખેડૂતોએ નોંધણી કર્યા બાદ અરજીન...